ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝુટ્ટી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧ स्त्री. બોડકા માથા ઉપરની ચોટલી.
૨ [ હિં. ] स्त्री. શેરડીનો નાનો ભારો.
૩ स्त्री. હોળીના દેવતામાં છાણાની જોડી નાખવી તે.