ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
થૂભ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧ पुं. કાંઠો; કૂવો વગેરેનો તટ.
૨ [ સં. સ્તૂપ ] पुं. ચિતા ઉપર રચેલું સ્મારક.
૩ पुं. ઢગલો; રાશિ.
૪ पुं. શિખર.
૫ [ પ્રા. ] पुं. સ્તંભ.
૬ पुं. સ્મરણ.