૧
|
[ હિં. ] |
स्त्री. |
કરાર પ્રમાણે રાખેલી જમીન.
|
૨
|
|
स्त्री. |
ખોળો.
|
૩
|
|
स्त्री. |
બથ; બાથ.
|
૪
|
|
स्त्री. |
બે કાંડાની વચમાં લઈ શકાય તેટલો જથ્થો; બથમાં સમાય તેટલો જથ્થો.
|
૫
|
|
स्त्री. |
લણનાર અને ગામડાના નોકરોને દસ્તૂરી તરીકે અપાતાં ડૂંડાંની ગાંસડી.
|
૬
|
[ અ. ] |
वि. |
કરાર સંબંધી.
|
|