ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છગલ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ઘણાં બકરાં હોય તેવો દેશ.
पुं. છગ; બકરો; બોકડો.
पुं. તે નામનો એક ઋષિ.
पुं. વૃદ્ધદારક વૃક્ષ; વરધારો.
न. નીલ વસ્ત્ર; કંઈક કાળાશ પડતું વસ્ત્ર; ભૂરું વસ્ત્ર.
वि. છગલ દેશમાં રહેનાર.